પૃષ્ઠો

સોમવાર, 30 સપ્ટેમ્બર, 2013

DATE:01/10/2013..FIX PAY CASE LIVE UPDATES..HEAR....

    MY FRIENDS..
                                   AAJ NA DIVASE...FIX PAY CASE...
                    COURT NUMBER 12..MA
                     30 MA KRAM PAR MUKVAMA AVYO CHE...
                LIVE POSISION JOVA MATE NICHE APELE  LINK
                LINK PAR CLICK KARO.....LAKSHMAN SINGH...CRC UMBARI..
                        
                                Click Hear ..For ..live news..of Suprim Court Of India..

29/09/2013.....GPSC...EXAM...BED... NEWS...


B.L.O. NEWS...RAJKOT...


TET 2 EXAM MA ANYAY MUDDE AMDAVAD MA METTING...TET MITRO NO PURO SAHKAR NI SATHE METTING SAFAL....


29/09/2013 na ROJ LEVAYELI GPSC NI EXAM MA CHABARDO....


શુક્રવાર, 27 સપ્ટેમ્બર, 2013

01/11/2013..THI VECATION PADVANI SHAKYATAO.....PRESS NOTE...

                                                       by Kalpesh Gohil

MORAL THINGS...


એક વાર એક નવદંપતી કોઈ ભાડાના મકાનમાં રહેવા ગયાં.

બીજા દિવસે સવારે જયારે બંને ચા-નાસ્તો કરતા હતા ત્યારે પત્નીએ બારીમાંથી જોયું કે સામેના ઘરની અગાશી પર કપડા સુકવેલા હતા....

"લાગે છે આ લોકોને કપડા ધોતા પણ નથી આવડતું જુઓ તો કેટલા મેલા લાગે છે?" પત્ની બોલી.

પતિએ એની વાત સાંભળી પણ ખાસ ધ્યાન ના આપ્યું.

એક બે દિવસ પછી ફરી એજ જગ્યાએ કપડા સુકવેલા જોઈને પત્નીએ ફરી એજ કહ્યું, "ક્યારે શીખશે આ લોકો કે કપડા કેવી રીતે ધોવાય....!!"

પતિ સંભાળતો રહ્યો પણ આ વખતે પણ કંઈ બોલ્યો નહિ.

હવે તો રોજ જ આમ થવા લાગ્યું, જયારે પણ પત્ની કપડા સુકાતા જોતી, જેમતેમ બોલવા લાગતી.

લગભગ એક મહિના પછી એક સવારે પતિ-પત્ની રોજની જેમ જ ચા- નાસ્તો કરી રહ્યા હતા. પત્નીએ હંમેશની જેમજ નજર ઉઠાવીને સામેની અગાશી તરફ જોયું , "અરે વાહ લાગે છે એ લોકોને સમજણ પડી ગઈ.... આજે તો કપડા બિલકુલ સાફ દેખાય છે, જરૂર કોઈ કે ટોક્યા હશે!"

પતિ બોલ્યો, "ના એમને કોઈએ નથી ટોક્યા."

"તમને કેવી રીતે ખબર? " ,પત્નીએ આશ્ચર્યથી પૂછ્યું.

"આજે હું વહેલો ઉઠી ગયો હતો અને મેં બારીના કાચને બહારથી સાફ કરી નાંખ્યો, એટલા માટે તને કપડા સાફ દેખાય છે." પતિએ વાત પૂરી કરી.

મોરલ :

જીવનમાં પણ આજ બાબત લાગૂ પડે છે : ઘણી બધી વાર આપણે બીજાઓને કેવી રીતે જોઈએ છીએ એ આપણા પોતાના પર આધાર રાખે છે કે આપણે અંદરથી કેટલા સાફ છીએ. કોઈના વિશે બુરું-ભલું કહેતા પહેલા પોતાની મનઃસ્થિતિ જોઈ લેવી જોઈએ અને પોતાની જાતને પૂછવું જોઈએ કે શું આપણે સામેની વ્યક્તિમાં કંઇક સારું જોવા તૈયાર છીએ કે હજુયે આપણી બારી ગંદી જ છે!

ગુરુવાર, 26 સપ્ટેમ્બર, 2013

તરીખ ૨૭,૨૮,/૦૯/૨૦૧૩ ના રોજ સ્ટેટ લેવલ ની ટીઁમ કાકંરેજ તલુકા ની મુલકાત લેશે....

 

Press Note....abt.7th pay comishion...


BANSHKANTHA..EXAM TIME TABLE...2013....

 

Fix Pay Case.....Next Date:..01/10/2013....


બુધવાર, 25 સપ્ટેમ્બર, 2013

NEW 7 PAY COMISHION UPDATES..info by guruji f.b.pathshala..


 friends..
         7 mu PAY COMISHION ma VADHARO thay..to..
   upar chart MUJAB PAY ma VADHARO thase..tevi..
   shakyatao che...info by Lakshman Singh...

BRECKING NEWS...7TH PAY COMISHION COMETY IS READY...




 FRIENDS....GOOD NEWS..FOR CENTERAL GOV. EMPLYES..

                  SARKAR DWARA COMETY NI RACHNA KARVAMA AVE..
             AVTA YEAR ENDING..SUDHI MA 7 PAY COMISHION
           LAGU KARVAMA AVE TEVI SHAKYATO VADHI GAI CHE...
           AA COMETY DWARA KARMACHARIYO NA PAGAR NI GANTARI
          MOGHVARI ANE ANE ANYA BHATHA MA KETLO VADHARO ..
         KARVO...TENU AYOJAN KARSHE...
                        ANE SARKAR DWARA TENI JAHERAT KARVAMA AVSE...!.
                  
                      info by SANDESH NEWS....LAKSHMAN SINGH ...CRC UMBARI..

રવિવાર, 22 સપ્ટેમ્બર, 2013

FIX PAY CURRANT NEWS...NEXT DATE..24/09/2013...

ફિક્ષ્સ પગાર માટે નો કેશ ...DAILY કેશ LIST માં મુકવામાં આવ્યો છે...




કોર્ટ નંબર 11 માં  25 મો નુંમ્બર છે.....

ગુજરાત રાજ્ય માં નવા બનેલા 23 તાલુકાઓ ની યાદી ......


સત્રાંત પરિક્ષા કાર્યક્રમ .....જીલ્લા પંચાયત... કચ્છ.....



TET 2(2013)....એહવાલ ....દિવ્ય ભાસ્કર ......


શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2013

TET 2 (2013) .....RISULT......


              
                 TET 2 S.S. & LANGUAGE RISULT.....CLICK HEAR....

TET 2 (2013) RISULT UPDATES......

 
ભાષા અને સમાજ શાસ્ત્ર  નું 
 
 
 ટૂંક જ સમય માં
 
 
  અહિયાં મુકાશે  ...
 
  LAKSHMAN SINGH 
 
CRC UMBARI 
       

TET 2....PART 1 FINAL ANSWER KEY........

TET 2 LAGUAGE FINAL ANSWER KEY......

                  
                            TET 2 LANGUAGE FINAL ANSWER KEY...CLICK HEAR....

TET 2 MATHS SCIENCE RISULT....UPDATES.....

                                
                         
                                    TET 2 MATHS SCIENCE RISULT CLICK HEAR.....

સમાજશાસ્ત્ર ની FINAL ANSWER KEY....


             


                                   S.S.FINAL ANSWER KEY....CLICK HEAR

સમાજશાસ્ત્ર FINAL ANSWER KEY.....





 
 

બુધવાર, 18 સપ્ટેમ્બર, 2013

LATEST TET 2 NEWS......

                                                                મિત્રો,
                                      
                                                        
                                                    
                                                         TET 2 નું પરિણામ

                          

          

                                                    RISULT  અહિયાં મુકાશે  ....
 

SMC તાલીમ અંગે નો પરિપત્ર 2013-14......

 




માસ્ટર ટ્રેનર ની તાલીમ અંગે નો પરિપત્ર .....

 

શુક્રવાર, 13 સપ્ટેમ્બર, 2013

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ની રૂપરેખા .......B L O મિત્રો ને વેકેસન માં પણ હાજર રેહવું। પડશે...

....
 

મતદાર નોધણી કાર્યક્રમ 2013 ની વિગતો .....



વ્યાયામ શિક્ષકો ને ક્લાર્ક ની જગ્યા પર નિમણુક કરતી સરકાર .....રાજકોટ સમાચાર ...

  ....


 

નવા વિકલ્પ પસંદગી કેમ્પ અંગે સમાચાર ....

મિત્રો  ....

          સપ્ટેમ્બર મહિના માં વિકલ્પ ના કેમ્પ થવાની શક્યતાઓ છે  ...

        તો નવા સ્નાતક મિત્રો વિકલ્પ પસંદગી કરીને  ...6 to 8,

       અપર પ્રાયમરી માં જઈ શકશે   ........info by અનંત પટેલિયા 

આગામી સપ્તાહથી શાળાઓમાં પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા .....


સત્રાંત પરિક્ષા સમાચાર  ... ..

 રાજ્યના શિક્ષણબોર્ડ દ્વારા નવરાત્રિ પહેલા પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણબોર્ડના કેલેન્ડર અનુસાર શાળાના ધો. ૧ થી ૧૦ના છાત્રો આગામી સપ્તાહથી શરૂ થનારી કસોટી આપશે. જ્યારે ધો. ૧૧ અને ૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા ઓકટોમ્બર મહિનામાં બોર્ડ દ્વારા લેવાશે. ખાનગી તેમજ સરકારી શાળાઓમાં પરીક્ષાનું કાઉનડાઉન શરૂ થઇ ચૂકયું છે. શહેરના અમુક શાળાઓ દર સપ્તાહે પરીક્ષાનું આયોજન કરે છે. નવરાત્રિ પહેલા પરીક્ષાઓ પૂરી થતા છાત્રો કોઇપણ પ્રકારની ચિંતા વગર નવરાત્રિનો આનંદ માણી શકશે. પ્રથમ સેમેસ્ટરની પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેકટનું મૂલ્યાંકન કરવામાં આવશે. ખાનગી અને સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો કોર્સ પૂરો કરવા મથી પડ્યા છે...by ગણપત ડાભાની 

ઉપચારાત્મક કાર્યક્રમ નું પરિપત્ર અને કરવાની કામગીરી ની માહિતી .....